અમો ચોક્કસપણે માનીએ છીએ કે આપનું બાળક આવતી કાલે આપણા પરિવારનું, આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. પ્રભાવ જોઇને અથવા સમજના અભાવે પ્રલોભનો આપતી સંસ્થામાં કે દેખાતી પર્સનાલિટી ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં આપણે આપણા સંતાનોને દાખલ કરી દઇએ છીએ પરંતુ સત્ય એ છે કે દેશનું ભવિષ્ય, આપણા સંતાનનું ભવિષ્ય પૈસાની તાકાતથી નહીં, વિચારની તાકાત થી બને છે.
વધુ વાંચો