શહેરના ઘોંઘાટમય વાતાવરણથી તદ્દન દૂર
અદ્યતન લાઇબ્રેરી
અદ્યતન લેપટોપ લેબ
રમત-ગમત માટે વિશાળ મેદાન
ચેપ્ટર ટેસ્ટ, વિક્લી ટેસ્ટનું આયોજન
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
પ્રોજેક્ટ મલ્ટીમિડીયા કલાસ
ઓટોમેટીક બેલ સુવિધા
વાલીઓને SMS દ્વારા તમામ માહિતી
મોબાઇલ એપ્લીકેશન દ્વારા હાજરી, હોમવર્કની જાણ
CCTV દ્વારા ટ્રસ્ટીશ્રીની સતત દેખરેખ
Wifi Zone
વહેલી સવારે યોગ તથા શારીરિક અંગ કસરતો
રોજ સવાર-સાંજ નિયમિત સંગીતમય પ્રાર્થના સભા
રોજ સવારે નાસ્તો અને બે ટાઇમ સાત્વિક ભોજનની વ્યવસ્થા.
વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો માટે અલગ-અલગ રહેવાની સુવિધા
વિકલી ટેસ્ટ તેમજ સમયાંતરે જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજીન
છાત્રાલયમાં જ ગૃહપતિ તેમજ ગૃહમાતાની સતત હાજરી
સંસ્થા તરફથી દરેક વિદ્યાર્થીઓના કપડાની ધોલાઇ
સી.સી. ટી.વી. કેમેરા દ્વારા સતત દેખરેખ.
ગુજરાતી માઘ્યમ દ્વારા અંગ્રેજી ભાષાનું ઉત્તમ શિક્ષણ
વિદ્યાર્થીઓની બિમારીમાં કાળજીપૂર્વક ડોકટરી સારવાર