• Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
  • Slider
વર્ષ 2024 ના પ્રવેશ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. ભાઈઓ અને બહેનો માટે ડે સ્કૂલ તથા હોસ્ટેલ સાથેનું સંકુલ. માળિયા તાલુકાના ગડુ શહેર તથા આસપાસના વિસ્તાર માટે ખુશ ખબર... જુનાગઢ અને રાજકોટ જિલ્લાની નામાંકિત સાયન્સ ટીમ આપણાં દધિચી શૈક્ષણિક સંકુલના આંગણે. સંકુલની તમામ માહિતી ની અપડેટ માટે વોટસપ નંબર 9429320006 પર Hi DSS લખી મોકલશો. દધિચી શૈક્ષણિક સંકુલ ગડુમાં આપનું સ્વાગત છે.

વિદ્યાર્થીના ઉજ્વળ ભવિષ્ય માટે

દધિચી શૈક્ષણિક સંકુલ - ગડુ (શેરબાગ)

માં આપનું સ્વાગત છેસુવિધાઓ

દધિચી શૈક્ષણિક સંકુલ - ગડુમાં વિદ્યાર્થીઓના અભ્‍યાસ માટે ડીઝીટલ ક્લાસરુમ, લેપટોપ લેબ, રમત-ગમતનું વિશાળ મેદાન, વિશાળ લાઇબ્રેરી જેવી તદ્દન આધુનિક અને સંપૂર્ણ સગવડ ધરાવે છે.

વધુ વાંચો...

About Us / અમારા વિશે

સંસ્‍થા પરિચય
અમારા સ્‍વપ્નનાં બે બોલ
નિયામકશ્રીનો સંદેશ

જયાં અરબ સાગરમાંથી ગળાઇને આવતા સમિરનો મધુર અને માયાળુ સ્‍પર્શ થાય છે, જ્યાંથી શ્રી સોમનાથના સામિપ્ય પામવા માટેનો રાહ પસાર થાય છે. તેવો ગડુ વિસ્‍તાર, એક એવો વિસ્‍તાર કે જે ગ્રામ્‍ય પરિવેશમાં ધબકી રહ્યો છે. મોટા શહેરો અને મોટી કહેવાતી ખાનગી શાળાઓ માત્ર હીરાઓને ચમકાવવાનું કામ કરે છે. એવા સમયે આ સંકુલ સાચા અર્થમાં મૂલ્‍યોને સાચવી શિક્ષણ આપવાનો નમ્ર પ્રયાસ કરી રહી છે. સફળ પરિણામ ન એજ્યુકેશન ટ્રસ્‍ટ શાળા સંકુલ સરકાર માન્‍ય સંકુલ છે.

વધુ વાંચો

Gallery / ગેલેરી


Admission Open